News & Articles
સાંધાના દુખાવા

સાંધાના દુખાવા

આહાર અને બદલાતી જીવનશૈલીને કારણે સાંધાઓનાં દર્દની સમસ્યા વધતી જાય છે. એમાં પણ ખાસ કરીને ઢીંચણનાં સાંધાઓમાં ખૂબ દુખાવો થાય છે.

મેથીનાં કુરિયાને દિવેલનું મોણ આપવું. મેથીનાં કુરિયા ૧૦૦ ગ્રામ લેવા, તેમાં પાંચ ગ્રામ સૂંઠનો પાવડર ઉમેરવો. આ મિશ્રણમાંથી રોજ એક ચમચી સવારે અને સાંજે ફાકી જવું.

એ ઉપરાંત પાનની દુકાને ચૂનાની ટ્યૂબ મળે છે. એ ચૂનામાં મધ મેળવી ઢીંચણનાં દુખતા ભાગ પર લેપની જેમ લગાડવું. તેના પર રૂ (કોટન) લગાવવું. બીજા દિવસે ન્હાતી વખતે કાઢવું. આ ઉપચાર કરવાથી સાંધાના દુખાવા મટે.

નિષ્ણાંત વૈઘરાજના માર્ગદર્શન હેઠળ અગ્નિકર્મ કરાવવું.

  1. ઢીંચણ પર લીમ થેરાપી (જળો મુકાવાવથી) પણ દુખાવો મટે છે.

    આહાર અને બદલાતી જીવનશૈલીને કારણે સાંધાઓનાં દર્દની સમસ્યા વધતી જાય છે. એમાં પણ ખાસ કરીને ઢીંચણનાં સાંધાઓમાં ખૂબ દુખાવો થાય છે.

    મેથીનાં કુરિયાને દિવેલનું મોણ આપવું. મેથીનાં કુરિયા ૧૦૦ ગ્રામ લેવા, તેમાં પાંચ ગ્રામ સૂંઠનો પાવડર ઉમેરવો. આ મિશ્રણમાંથી રોજ એક ચમચી સવારે અને સાંજે ફાકી જવું.

    એ ઉપરાંત પાનની દુકાને ચૂનાની ટ્યૂબ મળે છે. એ ચૂનામાં મધ મેળવી ઢીંચણનાં દુખતા ભાગ પર લેપની જેમ લગાડવું. તેના પર રૂ (કોટન) લગાવવું. બીજા દિવસે ન્હાતી વખતે કાઢવું. આ ઉપચાર કરવાથી સાંધાના દુખાવા મટે.

    નિષ્ણાંત વૈઘરાજના માર્ગદર્શન હેઠળ અગ્નિકર્મ કરાવવું.

    ઢીંચણ પર લીમ થેરાપી (જળો મુકાવાવથી) પણ દુખાવો મટે છે.
22 Jul, 2023
Top